• Home
  • Download Center
  • Privacy Policy
Login

Forgot Password

  • Home
  • Forgot Password

Fill Detail

User Name
Enter UserName
Email
Enter Email Please enter valid E-mail

Copyright © 2017 All rights reserved. Design & Develop By IT

Message !!
Confirmation Message !!
YES
Register

Notice

પ્રિય સબ-બ્રોકર મિત્રો,

આપશ્રી ને વધુ સારી રીતે સર્વિસ મળે તે માટે અમો હંમેશા તત્પર છીએ. આ માટે નવી વેબસાઈટ www.safalcap.in પર આપશ્રી રજીસ્ટ્રેશન કરાવી શકશો. www.safalcap.in પર બે રીત ના રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
૧. Associate Registration
૨. Payee Registration

Associate Registration

  • Associate Registration માં રજીસ્ટર કરી આપશ્રી, આપના તમામ ઇન્વેસ્ટરોનો ડેટા ( Printing Data ) View / Edit / Delete કરી શકશો.
  • આ માટે Username આપશ્રીનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર રહેશે. જો આપશ્રીનું રજીસ્ટ્રેશન પેન્ડિંગ હોય, તો નીચેની Link પર ક્લિક કરી રજિસ્ટ્રશન કરાવી શકશો.

    Link for Associate Registration : Associate Register

  • આપશ્રી ને આવનાર નવા પબ્લિક ઇસ્યુ પહેલા, રજીસ્ટ્રેશન કરાવી તમારા ઇન્વેસ્ટરોનો ડેટા ( Printing Data ) ચેક કરી લેવા વિનંતી છે.
  • આપશ્રી જુના ડેટામાં સુધારા કરવા માટે લોગીન થયા પછી Edit ની સુવિધા ઉપયોગ કરી શકશો. જો આપશ્રીને જુના ઇન્વેસ્ટરોનો ડેટા ( Printing Data ) ને બદલે નવો ડેટા Update કરવો હોય, તો તમારો નવો ડેટા અમારા ઈમેલ - safalprint@gmail.com પર સબ્જેક્ટમાં તમારો સબ-બ્રોકર કોડ લખી મોકલવા વિનંતી છે.
  • આપશ્રીનો નવો ડેટા Update થયા પછી માત્ર વધારાનો નવો ડેટા જ એડ કરી શકાશે. આપશ્રી તમારા ઇન્વેસ્ટરનો ડેટા તમારા લોગીન માંથી પણ એડ કરી શકશો.

Payee Registration

  • Payee Registration દ્વારા આપશ્રી આપના તમામ પબ્લિક ઇસ્યુના રજિસ્ટ્રાર ડેટા, બિડિંગ ડેટા, પેમેન્ટ ડેટા, પેમેન્ટની વિગતો જોઈ શકશો.
  • આપશ્રી આપના સબ-બ્રોકર કોડ દ્વારા તમારું રજીસ્ટ્રેશન ચેક કરી શકશો. તે www.safalcap.in પર "Verify Payee Registration" દ્વારા કરી શકશો.
  • આ માટેનું Username "SC" થી શરુ થશે.જેમ કે "SC001141" . લોગીન પર Forget Password દ્વારા તમારો પાસવર્ડ જાણી શકાશે. જેમાં "SC" થી શરુ થતું Username અને રજિસ્ટર્ડ ઈમેલ આપવાના રહેશે.
  • જો આપનું રજીસ્ટ્રેશન થઇ ગયેલ હોય તો, તમારા રજિસ્ટર્ડ નામની બેન્ક એકાઉન્ટની વિગતો ચકાસી લેવી. હવે પછી નવા પબ્લિક ઇસ્યુની બ્રોકરેજ તમારા રજિસ્ટરેડ બેન્ક એકાઉન્ટમાં NEFT/RTGS દ્વારા જમા કરવામાં આવશે.
  • જો આપશ્રીનું રજીસ્ટ્રેશન પેન્ડિંગ હોય તો, Payee Register લિંક પર રજીસ્ટર થઇ શકશો.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી આપના KYC Documents - Copy of PAN, Cancelled Cheque, Proof of Address અમને Whatsapp - 9328606010 અથવા noreply.safalcapital@gmail.com પર તમારા સબ-બ્રોકર કોડ સાથે મોકલી શકશો.
Important : ચાલુ ફાઇનાન્શ્યલ વર્ષમાં ઘણા બધા પબ્લિક ઇસ્યુની બ્રોકરેજ ચુકવવાની હોઈ, આપશ્રી આપનું રજિસ્ટ્રેશન તાત્કાલિક ધોરણે કરાવી લેવા વિનંતી છે.

Help

કોઈ પણ પ્રકારની સહાય માટે, આપશ્રી 079-40022745 / 9376425927 / 9426219481 પર સંપર્ક સાધી શકશો.

આપણા સહકાર બદલ આભાર.
લી. સફલ કેપિટલ સર્વિસીસ પ્રા. લી.